Satvara Samaj Vadodara

15 th August 2021

આજ રોજ સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા દ્વારા આપણા *ગણતંત્ર દિનની ઉજવણી* વડોદરા સમાજ ના વડીલો , ભાઈઓ , બહેનો , બાળકો સાથે હળી મળી ને ધામધૂમ થી ઉજવામાં આવી. મુખ્ય *અતિથી ઉપ પ્રમુખ શ્રી ચંદુ ભાઈ મકવાણા* ના હસ્તે  *રાષ્ટ્રધ્વજારોહણ* કરવામાં આવ્યું , આ શુભ અવસરે તેમના દ્વારા વિદ્યાર્થી ભવનના સમારકામ માટે *રૂ. ૨૫૦૦૦* નું દાન બદલ આભાર તેમજ  આજના *અલ્પાહાર ના દાતાશ્રી પ્રમુખ શ્રી કિશોરભાઈ દલવાડી* નો ખુબ ખુબ આભાર.