Satvara Samaj Vadodara

Yuva Melo - 2022

જય સિધ્ધનાથ,     

સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા દ્વારા આયોજીત ભવ્ય આઠમા યુવા મેળા -૨૨ નો સંપુર્ણ લાભ આખા ગુજરાતના સતવારા સમાજ ને મળી રહે તે હેતુસર સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા ની વેબ સાઇટ નાં મેરેજ બ્યુરો પોર્ટલ માં તમામ ઉમેદવારની માહિતી મેળવવા આપશ્રી નિચેની લિન્ક  દ્વારા લાભ મેળવી શકો છો. 

https://satvarasamajvadodara.com/marriage-bureau